વર્ષ ૨૦૦૫ ની આજે ફરી એકવાર ઝાખી કરાવતા આ મેઘરાજ. - The RainyDay NARSANDA - 18-SEP-2008

-----==================================-----
ધોધમાર વરસાદ ના પાણી મા ફરી એક્વાર ડુબેલ, નરસંડા ગામ.
-----==================================-----

તા. ૧૭/૦૯/૦૮ ના લગભગ બપોરના ૪:૩૦ વાગ્યાથી શરુ થયેલ વરસાદ આજ રોજ તા. ૧૮/૦૯/૦૮ ના સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી શાંત પડતા આખા નરસંડા ગામને પાણીથી ઘેરી લીધેલ છે.

"વર્ષ ૨૦૦૫ ના એ ધોધમાર વરસાદ ની આજે ફરી એકવાર ઝાખી કરાવતા આ મેઘરાજ. "

Date : 18-SEP-2008 || View of Narsanda Gaam
Again Allaround Village is in tha water!

Just take a look here..

Fore more iMAGES Click HERE || Or visit http://adf.ly/3hjQz

"Please Pray for Village and send your comments on this page."




Thank You,
MEHUL PATEL - SUMIT PATEL - RITESH PATEL

No comments: